You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જામનગરના યુવાનોનો મશાલરાસ સૌનું ધ્યાન આકર્ષી રહ્યો છે
પ્રકાશિત
જામનગરમાં પરંપરાગત મશાલરાસે અનેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. યુવકો અહીં પરંપરાગત વસ્ત્રોમાં મશાલરાસ રમે છે.
શહેરોમાં જ્યારે અનેક જગ્યાએ ડિજે પર ફિલ્મી ગીતો પર રાસ રમતા હોય છે ત્યારે અહીં પ્રાચીન રાસની એક ઝલક જોવા મળી રહી છે.
ચેતવણી : ઘરે પર આ પ્રકારનો પ્રયાસ કરવો હાનિકારક હોઈ શકે છે
વીડિયો : દર્શિલ શાહ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો