જામનગરના યુવાનોનો મશાલરાસ સૌનું ધ્યાન આકર્ષી રહ્યો છે

વીડિયો કૅપ્શન, જામનગરના યુવાનોનો મશાલરાસ સૌનું ધ્યાન આકર્ષી રહ્યો છે
પ્રકાશિત

જામનગરમાં પરંપરાગત મશાલરાસે અનેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. યુવકો અહીં પરંપરાગત વસ્ત્રોમાં મશાલરાસ રમે છે.

શહેરોમાં જ્યારે અનેક જગ્યાએ ડિજે પર ફિલ્મી ગીતો પર રાસ રમતા હોય છે ત્યારે અહીં પ્રાચીન રાસની એક ઝલક જોવા મળી રહી છે.

ચેતવણી : ઘરે પર આ પ્રકારનો પ્રયાસ કરવો હાનિકારક હોઈ શકે છે

વીડિયો : દર્શિલ શાહ

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો