You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવરાત્રિ : જામનગરનાં એે મહિલા જેઓ બાંધણી ગરબા બનાવે છે
પ્રકાશિત
એમ તો આખું ગુજરાત બાંધણી માટે વખણાય છે, પરંતુ જામનગરની તો વાત જ બીજી છે.
નવરાત્રિમાં માટીમાંથી બનાવેલ ગરબાને અહીં બાંધણીના રંગે રંગવામાં આવે છે.
જે કારીગરો ગરબા શણગારે છે તે ગરબાને ખાસ બાંધણી જેમ જ બનાવે છે. આ વિશેષતા માત્ર જામનગરમાં જ જોઈ શકાય છે. આ માટે બાંધણી સાથે મેળ ખાય એવા રંગો અને ડિઝાઇનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
જુઓ બીબીસીનો વિશેષ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો