બ્રાઝિલના એમેઝોનમાં વનવિનાશની માનવ-સ્વાસ્થ્ય પર કેટલી અસર થઈ?

પ્રકાશિત

બ્રાઝિલ કોરોના વાઇરસે કેર વર્તાવ્યા બાદ હવે પર્યાવરણીય સમસ્યાનો પણ સામનો કરી રહ્યું છે.

એમેઝોનમાં વનવિનાશની માનવીના સ્વાસ્થ્ય અને કુદરતી સંપત્તિ પર પણ અસર થઈ રહી છે.

ફળોની ખેતીને પણ નુકસાન થઈ રહ્યું છે અને પાંદડાં સુકાઈ રહ્યાં છે.

એમેઝોન નદીમાં પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે અને તેની વીજઉત્પાદન પર પણ અસર થઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો