You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરણાર્થીઓનું વતન પરત ફરવાનું સપનું ક્યારે સાકાર થશે?
પ્રકાશિત
ગાલીચામાં ગૂંથણકામ કરી રહેલી આ વ્યક્તિ છેલ્લા ચાર દાયકાથી એક સપનું ગૂંથી રહી છે. એમનું સપનું છે કે ક્યારેક એ પોતાના વતન અફઘાનિસ્તાન પરત ફરશે.
અફઘાનિસ્તાનના ગૃહયુદ્ધથી બચવા માટે તેમણે પોતાનું વતન છોડવું પડ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં આશ્રમ લીધો બાદ અફઘાનિસ્તાનમાંથી સોવિયટ સેના પરત ફરી.
ઓબિદુલ્લા જેવા હજારો અફઘાન શર્ણાર્થીઓએ પાકિસ્તાનમાં આશ્રય લીધો છે.
કેવી છે તેમની જિંદગી જુઓ આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો