પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરણાર્થીઓનું વતન પરત ફરવાનું સપનું ક્યારે સાકાર થશે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં સ્થાયી અફઘાની શરણાર્થીઓ પર અનિશ્ચિતતાનું જોખમ GLOBAL
પ્રકાશિત

ગાલીચામાં ગૂંથણકામ કરી રહેલી આ વ્યક્તિ છેલ્લા ચાર દાયકાથી એક સપનું ગૂંથી રહી છે. એમનું સપનું છે કે ક્યારેક એ પોતાના વતન અફઘાનિસ્તાન પરત ફરશે.

અફઘાનિસ્તાનના ગૃહયુદ્ધથી બચવા માટે તેમણે પોતાનું વતન છોડવું પડ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં આશ્રમ લીધો બાદ અફઘાનિસ્તાનમાંથી સોવિયટ સેના પરત ફરી.

ઓબિદુલ્લા જેવા હજારો અફઘાન શર્ણાર્થીઓએ પાકિસ્તાનમાં આશ્રય લીધો છે.

કેવી છે તેમની જિંદગી જુઓ આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો