You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં ધોધમાર વરસાદથી હાલાકી, ઍરપૉર્ટમાં વરસાદી પાણી ભરાયાં
પ્રકાશિત
શનિવારે રાજધાનીમાં દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વરસાદને પગલે દિલ્હી ઍરપૉર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયાં હતાં, તો રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા હતા.
પાણી ભરાવાના કારણે ઍરપૉર્ટની કામગીરીને અસર પહોંચી હતી. જોકે, ઑન-ગ્રાઉન્ડ ટીમ કામે લાગી હતી અને કામગીરીને પૂર્વવત્ કરાઈ હતી.
11 સપ્ટેમ્બરે દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો