દિલ્હીમાં ધોધમાર વરસાદથી હાલાકી, ઍરપૉર્ટમાં વરસાદી પાણી ભરાયાં

વીડિયો કૅપ્શન, દિલ્હીમાં ધોધમાર વરસાદથી હાલાકી, ઍરપૉર્ટમાં વરસાદી પાણી ભરાયાં
પ્રકાશિત

શનિવારે રાજધાનીમાં દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદને પગલે દિલ્હી ઍરપૉર્ટના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયાં હતાં, તો રસ્તા પણ પાણીમાં ડૂબી ગયા હતા.

પાણી ભરાવાના કારણે ઍરપૉર્ટની કામગીરીને અસર પહોંચી હતી. જોકે, ઑન-ગ્રાઉન્ડ ટીમ કામે લાગી હતી અને કામગીરીને પૂર્વવત્ કરાઈ હતી.

11 સપ્ટેમ્બરે દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો