પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પરના હુમલા મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

પ્રકાશિત

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલાં પંજાબ પ્રાંતમાં એક હિન્દુ મંદિર પર હુમલા બદલ પોલીસને ફટકાર લગાવી છે.

સાથે જ કોર્ટે બધા દોષિતોની ધરપકડની સાથે જ મંદિરના સમારકામનો પણ આદેશ આપ્યો છે.

તો હુમલા બાદ અહીંથી હિન્દુઓ પલાયન થઈ રહ્યાના સમાચાર મળ્યા છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રશાસને આ વિસ્તારમાં ભારે સુરક્ષાદળો તહેનાત કર્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો