પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પરના હુમલા મામલે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં હિન્દુ મંદિર પર હુમલા બાદ સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર
પ્રકાશિત

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલાં પંજાબ પ્રાંતમાં એક હિન્દુ મંદિર પર હુમલા બદલ પોલીસને ફટકાર લગાવી છે.

સાથે જ કોર્ટે બધા દોષિતોની ધરપકડની સાથે જ મંદિરના સમારકામનો પણ આદેશ આપ્યો છે.

તો હુમલા બાદ અહીંથી હિન્દુઓ પલાયન થઈ રહ્યાના સમાચાર મળ્યા છે.

પરિસ્થિતિની ગંભીરતા જોતા પ્રશાસને આ વિસ્તારમાં ભારે સુરક્ષાદળો તહેનાત કર્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો