મહારાષ્ટ્ર પૂર : 'પાણી મારા ગળા સુધી આવી ગયું, નીકળવાનો કોઈ રસ્તો નહોતો'

પ્રકાશિત

મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે લોકો વધુ સંકટમાં મુકાયા છે.

વરસાદી પાણી ફરી વળતાં લોકોનાં ઘર કાદવથી જાણે કે ભરાઈ ગયાં છે.

લોકો જાતે જ ઘરમાંથી કાદવ કાઢવા મથી રહ્યા છે અને વ્યવસ્થાતંત્ર તરફથી કોઈ મદદ ન મળી હોવાની ફરિયાદો કરી રહ્યા છે.

લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે અને જે બાકી રહી છે એ બગડી ગઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો