મહારાષ્ટ્ર પૂર : 'પાણી મારા ગળા સુધી આવી ગયું, નીકળવાનો કોઈ રસ્તો નહોતો'

વીડિયો કૅપ્શન, Maharastra Flood: મહારાષ્ટ્રમાં પૂરની એવી તબાહી કે આખા ઘર કાદવનાં ભરાઈ ગયાં - India
પ્રકાશિત

મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ બાદ આવેલા પૂરને કારણે લોકો વધુ સંકટમાં મુકાયા છે.

વરસાદી પાણી ફરી વળતાં લોકોનાં ઘર કાદવથી જાણે કે ભરાઈ ગયાં છે.

લોકો જાતે જ ઘરમાંથી કાદવ કાઢવા મથી રહ્યા છે અને વ્યવસ્થાતંત્ર તરફથી કોઈ મદદ ન મળી હોવાની ફરિયાદો કરી રહ્યા છે.

લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે અને જે બાકી રહી છે એ બગડી ગઈ છે.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો