You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોલીસે યુવકના બંધ પડી ગયેલા હૃદયને CPR આપી ફરીથી ધબકતું કર્યું
પ્રકાશિત
22 જૂને સવારે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રસ્તા પર ચાલતાં મોહમ્મદ અબ્દુલ ખાનને બાઇકે ટક્કર મારી અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. આ આંચકાથી તેમનું હૃદય અટકી ગયું હતું.
નજીકમાં ઊભેલા કૉન્સ્ટેબલ ખલીલ આ જોઈને તરત જ દોડી ગયા હતા. તેમણે યુવકની છાતી પર પોતાના હાથથી સીપીઆર આપવાનું શરૂ કર્યું. ખલીલ તેમના હૃદયના ધબકારાને વધારવામાં સફળ થયા. બાદમાં યુવકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા.
જુઓ, કેવી રીતે પોલીસજવાનની સમયસૂચકતા અને સૂઝબૂઝથી બચ્યો યુવાનનો જીવ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો