પોલીસે યુવકના બંધ પડી ગયેલા હૃદયને CPR આપી ફરીથી ધબકતું કર્યું

વીડિયો કૅપ્શન, પોલીસે યુવકના બંધ પડી ગયેલા હૃદયને CPRથી ફરી શરૂ કરી જીવતો કર્યો
પ્રકાશિત

22 જૂને સવારે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રસ્તા પર ચાલતાં મોહમ્મદ અબ્દુલ ખાનને બાઇકે ટક્કર મારી અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. આ આંચકાથી તેમનું હૃદય અટકી ગયું હતું.

નજીકમાં ઊભેલા કૉન્સ્ટેબલ ખલીલ આ જોઈને તરત જ દોડી ગયા હતા. તેમણે યુવકની છાતી પર પોતાના હાથથી સીપીઆર આપવાનું શરૂ કર્યું. ખલીલ તેમના હૃદયના ધબકારાને વધારવામાં સફળ થયા. બાદમાં યુવકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા હતા.

જુઓ, કેવી રીતે પોલીસજવાનની સમયસૂચકતા અને સૂઝબૂઝથી બચ્યો યુવાનનો જીવ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો