You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑનલાઇન શિક્ષણ બાળકો માટે કેટલું ફાયદાકારક?
કોરોના મહામારીના કારણે દેશમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઑનલાઇન માધ્યમો પર આધારિત બની છે.
આ ફેરફારની બાળકના જીવન પર અને તેની શીખવાની ક્ષમતા પર કેવી અસર પડશે? આ પ્રશ્ન આજકાલ બધાં માતાપિતા માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઘણાં માતાપિતા અને વાલીઓ કોરોનાના આ કપરા કાળમાં ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થાને આશીર્વાદરૂપ માની રહ્યાં છે તો ઘણાં પોતાનાં બાળકોના ભણતરને લઈને ચિંતા અનુભવી રહ્યાં છે.
કંઈક આવી જ મિશ્રિંત લાગણીઓનો અનુભવ બાળકો અને વિદ્યાર્થીઓ પણ કરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે.
ત્યારે જાણો ખરેખર ઑનલાઇન શિક્ષણ બાળકો માટે કેટલા પ્રમાણમાં અસરકારક કે બિનઅસરકારક છે? નિષ્ણાતોનું આ વિશે શું કહેવું છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો