સિલિંડરવાલી બિટિયા : પિતાને પડેલી મુશ્કેલી બાદ ઘરેઘરે ઓક્સિજન પહોંચાડનારી યુવતી

પ્રકાશિત

આ યુવતી પોતાની ઍક્ટિવામાં જરૂરિયાતમંદો સુધી ઓક્સિજન પહોંચાડે છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનાં અર્શી નિસ્વાર્થભાવે સેવા કરે છે.

અર્શીના પિતાને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી પડી હતી, જેથી તેમણે આ કામ શરૂ કર્યું.

હાલ, તેઓ ‘સિલિન્ડરવાલી બિટીયા’ના નામથી જાણીતાં બન્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો