સિલિંડરવાલી બિટિયા : પિતાને પડેલી મુશ્કેલી બાદ ઘરેઘરે ઓક્સિજન પહોંચાડનારી યુવતી

વીડિયો કૅપ્શન, એક્ટિવામાં જરૂરિયાતમંદ દર્દીઓના ઘરે - ઘરે ઑક્સિજન પહોંચાડતી યુવતીની કહાણી
પ્રકાશિત

આ યુવતી પોતાની ઍક્ટિવામાં જરૂરિયાતમંદો સુધી ઓક્સિજન પહોંચાડે છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનાં અર્શી નિસ્વાર્થભાવે સેવા કરે છે.

અર્શીના પિતાને ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી પડી હતી, જેથી તેમણે આ કામ શરૂ કર્યું.

હાલ, તેઓ ‘સિલિન્ડરવાલી બિટીયા’ના નામથી જાણીતાં બન્યાં છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો