You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાકાળ વચ્ચે ઑનલાઇન ફિટનેસ ટ્રેનિંગ કઈ રીતે આકર્ષક બની રહી છે?
પ્રકાશિત
કોરોના વાઇરસને લીધે જીમ અને ફિટનેસ સેન્ટર તો બંધ થઈ ગયા પણ બીજી તરફ ઑનલાઇન ફિટનેસનો બિઝનેસ વધી ગયો.
ઑનલાઇન ફિટનેસ ટ્રેનિંગ થકી ઘરેથી જ કસરતો કરવામાં મહિલાઓ આગળ છે, ખાસ કરીને વિદેશમાં વસતી ભારતીય મહિલાઓ.
આ મહિલાઓ કઈ રીતે હજારો કિલોમિટર દૂર રહેલા લોકો સાથે ‘વર્ચ્યુઅલ વર્લ્ડ’માં જોડાઈને પોતાની તંદુરસ્તી વધુ સારી બનાવી રહી છે, જુઓ આ વીડિયો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો