કોરોનાકાળ વચ્ચે ઑનલાઇન ફિટનેસ ટ્રેનિંગ કઈ રીતે આકર્ષક બની રહી છે?

વીડિયો કૅપ્શન, કોરોનાકાળ વચ્ચે ઑનલાઇન ફિટનેસ ટ્રેનિંગ કઈ રીતે આકર્ષક બની રહી છે?
પ્રકાશિત

કોરોના વાઇરસને લીધે જીમ અને ફિટનેસ સેન્ટર તો બંધ થઈ ગયા પણ બીજી તરફ ઑનલાઇન ફિટનેસનો બિઝનેસ વધી ગયો.

ઑનલાઇન ફિટનેસ ટ્રેનિંગ થકી ઘરેથી જ કસરતો કરવામાં મહિલાઓ આગળ છે, ખાસ કરીને વિદેશમાં વસતી ભારતીય મહિલાઓ.

આ મહિલાઓ કઈ રીતે હજારો કિલોમિટર દૂર રહેલા લોકો સાથે ‘વર્ચ્યુઅલ વર્લ્ડ’માં જોડાઈને પોતાની તંદુરસ્તી વધુ સારી બનાવી રહી છે, જુઓ આ વીડિયો રિપોર્ટ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો