You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હી : ટ્રેક્ટર માર્ચ યોજી ખેડૂતોએ 26 જાન્યુઆરી માટે આંદોલનનો મિજાજ બતાવ્યો
પ્રકાશિત
ટ્રેક્ટર માર્ચ યોજી ખેડૂતોએ 26 જાન્યુઆરી માટે આંદોલનનો મિજાજ બતાવ્યો
દિલ્હીમાં ખેડૂત આંદોલન એક મહિનાથી વધુ સમયથી યથાવત છે. આવતી કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમી વાતચીત થવાની તે અગાઉ દિલ્હીની સરહદો પર ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ યોજી હતી.
ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને પાછા ખેંચવાની માગ કરે છે જ્યારે સરકારનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.
કેવી રહી ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ, જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો