દિલ્હી : ટ્રેક્ટર માર્ચ યોજી ખેડૂતોએ 26 જાન્યુઆરી માટે આંદોલનનો મિજાજ બતાવ્યો

વીડિયો કૅપ્શન, ટ્રેક્ટર માર્ચ યોજી ખેડૂતોએ 26 જાન્યુઆરી માટે આંદોલનનો મિજાજ બતાવ્યો
પ્રકાશિત

ટ્રેક્ટર માર્ચ યોજી ખેડૂતોએ 26 જાન્યુઆરી માટે આંદોલનનો મિજાજ બતાવ્યો

દિલ્હીમાં ખેડૂત આંદોલન એક મહિનાથી વધુ સમયથી યથાવત છે. આવતી કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમી વાતચીત થવાની તે અગાઉ દિલ્હીની સરહદો પર ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ યોજી હતી.

ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને પાછા ખેંચવાની માગ કરે છે જ્યારે સરકારનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.

કેવી રહી ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ, જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો