You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ
પ્રકાશિત
નરેન્દ્ર મોદી સરકાર પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓ પાછા ખેંચે તે માટે છેલ્લા 22 દિવસથી વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ એમાં જોડાઈ રહ્યાં છે.
ગુજરાતના ખેડૂતો પણ કૃષિકાયદાના વિરોધ દિલ્હીની સરહદે પહોંચ્યા છે અને અલગ જ અંદાજમાં વિરોધ કરી રહ્યાં છે.
દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ કર્યો તો એમને જોવા ખેડૂતોની ભીડ જામી હતી.
શું કરી રહ્યાં છે ગુજરાતી ખેડૂતો જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો