ખેડૂત આંદોલન : દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ

વીડિયો કૅપ્શન, ખેડૂત આંદોલન : દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ
પ્રકાશિત

નરેન્દ્ર મોદી સરકાર પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓ પાછા ખેંચે તે માટે છેલ્લા 22 દિવસથી વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો પણ એમાં જોડાઈ રહ્યાં છે.

ગુજરાતના ખેડૂતો પણ કૃષિકાયદાના વિરોધ દિલ્હીની સરહદે પહોંચ્યા છે અને અલગ જ અંદાજમાં વિરોધ કરી રહ્યાં છે.

દિલ્હી-જયપુર બૉર્ડર પર ગુજરાતના ખેડૂતો ગરબા રમી કર્યો કાયદાઓનો વિરોધ કર્યો તો એમને જોવા ખેડૂતોની ભીડ જામી હતી.

શું કરી રહ્યાં છે ગુજરાતી ખેડૂતો જુઓ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો