‘પુરુષોએ પણ નવજાત બાળકની સંભાળ રાખતા શીખવું જોઈએ’

પ્રકાશિત

મોટાભાગે જોવા મળે છે કે નવજાત બાળકની સારસંભાળ મહિલાઓ કરતી હોય છે. પરંતુ નાઇજિરિયાના એક નર્સ પુરુષોને આની તાલીમ આપે છે.

તેમનું કહેવું છે કે બાળકની સારસંભાળ કરવાની જવાબદારી સંયુક્ત રીતે નિભાવવામાં આવવી જોઈએ.

જોઈએ તેઓ કઈ રીતે પુરુષોને આ માટે સમજાવે છે અને તાલીમ આપે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો