‘પુરુષોએ પણ નવજાત બાળકની સંભાળ રાખતા શીખવું જોઈએ’

વીડિયો કૅપ્શન, ‘પુરુષોએ પણ નવજાત બાળકની સારસંભાળ રાખતા શિખવું જોઈએ’
પ્રકાશિત

મોટાભાગે જોવા મળે છે કે નવજાત બાળકની સારસંભાળ મહિલાઓ કરતી હોય છે. પરંતુ નાઇજિરિયાના એક નર્સ પુરુષોને આની તાલીમ આપે છે.

તેમનું કહેવું છે કે બાળકની સારસંભાળ કરવાની જવાબદારી સંયુક્ત રીતે નિભાવવામાં આવવી જોઈએ.

જોઈએ તેઓ કઈ રીતે પુરુષોને આ માટે સમજાવે છે અને તાલીમ આપે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો