You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની એ છોકરી જે ચાર ભાષામાં ગાય છે ઊંધાં ગીતો
પ્રકાશિત
ભાવનગરમાં રહેતાં હિતાંશી રિવર્સ ગર્લ તરીકે ઓળખાય છે. તેમની આ આવડત જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.
સાત વર્ષની ઉંમરે સખીઓ સાથે મજાક મસ્તીમાં ઊંધુ બોલવાની ટેવ અત્યારે હિતાંશી માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. હિતાંશી કોઈપણ ગીતને ચાર ભાષામાં ઊંધું ગાવી શકે છે.
Video: Nitin Gohel/Ravi Parmar
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો