ગુજરાતની એ છોકરી જે ચાર ભાષામાં ગાય છે ઊંધાં ગીતો

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ છોકરી જે ચાર ભાષામાં ગાય છે ઊંધાં ગીતો
પ્રકાશિત

ભાવનગરમાં રહેતાં હિતાંશી રિવર્સ ગર્લ તરીકે ઓળખાય છે. તેમની આ આવડત જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

સાત વર્ષની ઉંમરે સખીઓ સાથે મજાક મસ્તીમાં ઊંધુ બોલવાની ટેવ અત્યારે હિતાંશી માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. હિતાંશી કોઈપણ ગીતને ચાર ભાષામાં ઊંધું ગાવી શકે છે.

Video: Nitin Gohel/Ravi Parmar

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો