You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અર્બન મોબિલિટી ઍવૉર્ડ : સુરતે કોરોનાકાળમાં સિટી બસનો કઈ રીતે ઉપયોગ કર્યો?
પ્રકાશિત
સરકાર દ્વારા સુરતને અર્બન મોબિલિટી ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઍવૉર્ડ સુરતને કોરોના વાઇરસના સમયમાં મહાનગરપાલિકાની બસના ઉપયોગ માટે આપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાએ શહેરી બસોનો ઉપયોગ કોરોનાના દર્દીઓની અવરજવર માટે તેમજ કોરના વૉરિયર્સના ઉપયોગ માટે પણ કર્યો હતો.
આ કામની સરાહના કરીને સરકારે સુરતને આ ઍવોર્ડ આપ્યો છે.