અર્બન મોબિલિટી ઍવૉર્ડ : સુરતે કોરોનાકાળમાં સિટી બસનો કઈ રીતે ઉપયોગ કર્યો?

વીડિયો કૅપ્શન, સુરતનો સમગ્ર દેશમાં ડંકો, મળ્યો અર્બન મોબિલિટી ઍવોર્ડ
પ્રકાશિત

સરકાર દ્વારા સુરતને અર્બન મોબિલિટી ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ઍવૉર્ડ સુરતને કોરોના વાઇરસના સમયમાં મહાનગરપાલિકાની બસના ઉપયોગ માટે આપવામાં આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાએ શહેરી બસોનો ઉપયોગ કોરોનાના દર્દીઓની અવરજવર માટે તેમજ કોરના વૉરિયર્સના ઉપયોગ માટે પણ કર્યો હતો.

આ કામની સરાહના કરીને સરકારે સુરતને આ ઍવોર્ડ આપ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન