You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ શું કહ્યું?
પ્રકાશિત
દિવાળી બાદ કોરોના વાઇરસનની સ્થિતિ ફરી એકવાર સંવેદનશીલ બની ગઈ છે.
ગુજરાતમાં પ્રતિદિન કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નવા કેસોમાં વધારો થયો છે અને એટલે જ અમદવાદમાં સરકારને કડક પગલાં લેવાની જરૂર પડી છે.
અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે પણ કેમ?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો