ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં લૉકડાઉન અંગે વિજય રૂપાણીએ શું કહ્યું?
પ્રકાશિત

દિવાળી બાદ કોરોના વાઇરસનની સ્થિતિ ફરી એકવાર સંવેદનશીલ બની ગઈ છે.

ગુજરાતમાં પ્રતિદિન કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી ગઈ છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નવા કેસોમાં વધારો થયો છે અને એટલે જ અમદવાદમાં સરકારને કડક પગલાં લેવાની જરૂર પડી છે.

અમદાવાદમાં આજે રાત્રે નવ વાગ્યાથી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે પણ કેમ?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો