ભાવનગરમાં આલ્કોહોલને બદલે પાણીથી બનાવાયું સૅનિટાઇઝર

પ્રકાશિત

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થાએ આલ્કોહોલ ફ્રી સેનિટાઇઝર બનાવ્યું છે.

તે સાર્સ કોવિડ સામે રક્ષણ આપતું હોવાનું સંસ્થાનો દાવો છે. જોઈએ કેવું છે આ સેનિટાઇઝર.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો