ભાવનગરમાં આલ્કોહોલને બદલે પાણીથી બનાવાયું સૅનિટાઇઝર

વીડિયો કૅપ્શન, ભાવનગરના વૈજ્ઞાનિકોની કમાલ; આલ્કોહોલ નહીં પણ પાણીથી બનાવ્યું સસ્તું સેનિટાઇઝર
પ્રકાશિત

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સંસ્થાએ આલ્કોહોલ ફ્રી સેનિટાઇઝર બનાવ્યું છે.

તે સાર્સ કોવિડ સામે રક્ષણ આપતું હોવાનું સંસ્થાનો દાવો છે. જોઈએ કેવું છે આ સેનિટાઇઝર.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો