You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા ચૂંટણી પરિણામ : અમેરિકામાં કેમ થઈ રહી છે ભારતના ઈવીએમની ચર્ચા?
પ્રકાશિત
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખના પદ માટેની ચૂંટણી અને એ બાદ પરિણામમાં થઈ રહેલા વિલંબને ભારતીયો પણ આતુરતા જોઈ રહ્યા છે.
જોકે, મતગણતરીના દિવસે સાંજ સુધીમાં ચૂંટણીપરિણામો મેળવવા ટેવાયેલા ભારતીયોને અમેરિકાનું કાઉન્ટિંગ ધીમું અને બૉરિંગ લાગ્યું છે.
તેનું કારણ વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકા તથા વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયામાં અનેક તફાવત રહેલા છે.
આ વીડિયોમાં સમજો અમેરિકાની ચૂંટણી ભારતની ચૂંટણીથી કઈ રીતે અલગ છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો