અમેરિકા ચૂંટણી પરિણામ : અમેરિકામાં કેમ થઈ રહી છે ભારતના ઈવીએમની ચર્ચા?

વીડિયો કૅપ્શન, અમેરિકા ચૂંટણી પરિણામ : અમેરિકામાં કેમ થઈ રહી છે ભારતના ઈવીએમની ચર્ચા?
પ્રકાશિત

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખના પદ માટેની ચૂંટણી અને એ બાદ પરિણામમાં થઈ રહેલા વિલંબને ભારતીયો પણ આતુરતા જોઈ રહ્યા છે.

જોકે, મતગણતરીના દિવસે સાંજ સુધીમાં ચૂંટણીપરિણામો મેળવવા ટેવાયેલા ભારતીયોને અમેરિકાનું કાઉન્ટિંગ ધીમું અને બૉરિંગ લાગ્યું છે.

તેનું કારણ વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકા તથા વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ચૂંટણી પ્રક્રિયામાં અનેક તફાવત રહેલા છે.

આ વીડિયોમાં સમજો અમેરિકાની ચૂંટણી ભારતની ચૂંટણીથી કઈ રીતે અલગ છે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો