You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં ગુજરાતીઓએ ગરબા સાથે કરી નવરાત્રીની શાનદાર ઉજવણી
પ્રકાશિત
કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતમાં અને દેશભરમાં નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર અંકુશ મૂકવામાં આવ્યાં છે.
ગુજરાતમાં જાહેરમાં ગરબા રમવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.
જ્યારે પાકિસ્તાનમાં વસતા ગુજરાતી સમાજના લોકોએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે.
પાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમીને ગુજરાતીઓએ કઈ રીતે નવરાત્રીની ઉજવણી કરી.
જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો