પાકિસ્તાનમાં ગુજરાતીઓએ ગરબા સાથે કરી નવરાત્રીની શાનદાર ઉજવણી

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં ગુજરાતીઓએ ગરબા સાથે કરી નવરાત્રીની શાનદાર ઉજવણી
પ્રકાશિત

કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને રાખીને ગુજરાતમાં અને દેશભરમાં નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી પર અંકુશ મૂકવામાં આવ્યાં છે.

ગુજરાતમાં જાહેરમાં ગરબા રમવા પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે.

જ્યારે પાકિસ્તાનમાં વસતા ગુજરાતી સમાજના લોકોએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે.

પાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમીને ગુજરાતીઓએ કઈ રીતે નવરાત્રીની ઉજવણી કરી.

જુઓ વીડિયો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો