પાકિસ્તાનમાં નવરાત્રીમાં 'ગુજરાતીઓ' ગરબે કઈ રીતે ઘૂમ્યા?

પ્રકાશિત

પાકિસ્તાનમાં ગુજરાતીભાષીઓ મોટી સંખ્યામાં રહે છે. કરાચીમાં આવેલા નારાયણપૂરામાં લગભગ 1500 જેટલા ગુજરાતીઓ રહે છે.

આ ગુજરાતીઓએ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરી.

પાકિસ્તાન સહિત વિશ્વ આજે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પાકિસ્તાનમાં ગરબે રમી લોકોએ નવરાત્રીની ઉજવણી કઈ રીતે કરી તે જુઓ આ વીડિયોમાં.

નોંધનીય છે કે પાકિસ્તાનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા ભારત કરતાં ઓછી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો