અમેરિકામાં ચૂંટણી : મતદારો પર દમનના આરોપની હકીકત શું છે

પ્રકાશિત

અમેરિકાના જ્યૉર્જિયામાં ગત બે ચૂંટણીથી મતદારો પર દમનના આરોપો લાગતા રહ્યા છે.

અહીં ખાસ કરીને આફ્રિકન-અમેરિકનોના વિસ્તારોમાં મતદારો વિરુદ્ધ દમનનીતિ અપનાવાઈ રહી હોવાનો આરોપ છે.

મતદાનમાં આ રીતે સર્જાઈ રહેલા અવરોધો અમેરિકાની લોકશાહી માટે જોખમી છે?

વિસ્તૃત જાણકારી માટે જુઓ આ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો