અમેરિકામાં ચૂંટણી : મતદારો પર દમનના આરોપની હકીકત શું છે

વીડિયો કૅપ્શન, અમેરિકામાં ચૂંટણી : મતદાર પર દમનના આરોપની હકીકત શું છે
પ્રકાશિત

અમેરિકાના જ્યૉર્જિયામાં ગત બે ચૂંટણીથી મતદારો પર દમનના આરોપો લાગતા રહ્યા છે.

અહીં ખાસ કરીને આફ્રિકન-અમેરિકનોના વિસ્તારોમાં મતદારો વિરુદ્ધ દમનનીતિ અપનાવાઈ રહી હોવાનો આરોપ છે.

મતદાનમાં આ રીતે સર્જાઈ રહેલા અવરોધો અમેરિકાની લોકશાહી માટે જોખમી છે?

વિસ્તૃત જાણકારી માટે જુઓ આ અહેવાલ.

લાઇન યૂએસ
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો