નવરાત્રિ : ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?

પ્રકાશિત

ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?

ગુજરાતની નવરાત્રિ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ કોરોના વાઇરસને લીધે આ વર્ષે ગરબા થશે કે નહીં તે અંગે સરકાર હજુ અસમંજસમાં છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ એ ગરબા ખેલૈયાઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જો આ વર્ષે નવરાત્રિનું આયોજન નહીં થાય તો શું થશે?

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો