નવરાત્રિ : ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?

વીડિયો કૅપ્શન, ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?
પ્રકાશિત

ગરબામાં લાખોનાં ઇનામ જીતનારાં ખેલૈયાઓ ઉદાસ કેમ છે?

ગુજરાતની નવરાત્રિ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ કોરોના વાઇરસને લીધે આ વર્ષે ગરબા થશે કે નહીં તે અંગે સરકાર હજુ અસમંજસમાં છે.

આ અંગે બીબીસી ગુજરાતીએ એ ગરબા ખેલૈયાઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જો આ વર્ષે નવરાત્રિનું આયોજન નહીં થાય તો શું થશે?

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો