You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોનાની મહામારીએ ગ્રામીણ ભારતની શું હાલત કરી છે?
પ્રકાશિત
ભારતમાં કોરોનાની મહામારીમાં કેસનો આંકડો 50 લાખને પાર થઈ ગયો છે.
ભારતમાં એવા પરિવારો છે જેઓ કોરોના અને ભૂખ બેઉ વચ્ચે પીસાયેલાં છે. એક તરફ કોરોનાને કારણે આરોગ્ય સેવાઓ પડી ભાંગી છે અને તેઓ સારવાર માટે રઝળે છે તો બીજી તરફ કોરોનાને કારણે ઊભી થયેલી મંદીમાં બે ટંકનો રોટલો પણ રળી શકે એમ નથી.
બીબીસી સંવાદદાતા યોગિતા લિમાયેનો આ અહેવાલ ગ્રામીણ ભારતમાં કોરોનાએ વર્તાવેલા કેરનો ચિતાર આપે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો