You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં જીવ ગુમાવનાર રત્નકલાકારોના પરિવારની વહારે કોણ આવ્યું?
પ્રકાશિત
કોરોના મહામારીનો પ્રકોપ સતત ગુજરાતમાં વધી રહ્યો છે. આની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં બેકાર થયેલાં રત્નકલાકારોએ આત્મહત્યા કરી હોવાની ઘટના પણ બની છે.
આ સંજોગોમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી કૅરિયર ફાઉન્ડેશન પીડિત પરિવારજનોની વહારે આવ્યું છે અને શક્ય નાણાકીય મદદ કરી રહ્યું છે.
સુરતથી આ અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો