You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનાં જંગલોમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવતાં શિક્ષિકા
પ્રકાશિત
અરવલ્લીની ગિરિમાળામાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો ઘરેઘરે જઈને પર્વતો પણ વર્ગો લઈ રહ્યા છે.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામોનાં બાળકો શાળાએ આવવાને બદલે પશુ ચરાવવા જતા રહેતા હોય છે.
જેને લીધે અહીં શિક્ષકો ઘરેઘરે જઈને બાળકોને અભ્યાસ કરાવે છે.
કઈ રીતે જુઓ, આ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો