ગુજરાતનાં જંગલોમાં જઈને વિદ્યાર્થીઓને ભણાવતાં શિક્ષિકા

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં જંગલોમાં શાળાના વર્ગો લેતાં શિક્ષકો
પ્રકાશિત

અરવલ્લીની ગિરિમાળામાં આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો ઘરેઘરે જઈને પર્વતો પણ વર્ગો લઈ રહ્યા છે.

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલા અંતરિયાળ ગામોનાં બાળકો શાળાએ આવવાને બદલે પશુ ચરાવવા જતા રહેતા હોય છે.

જેને લીધે અહીં શિક્ષકો ઘરેઘરે જઈને બાળકોને અભ્યાસ કરાવે છે.

કઈ રીતે જુઓ, આ વીડિયોમાં.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો