કાશ્મીરમાં ભાજપના કાર્યકરો કેમ ડરી રહ્યા છે?

પ્રકાશિત

કાશ્મીરમાં હાલ ભાજપના કાર્યકરોમાં ભયનો માહોલ છે.

ગત બે મહિનામાં ચરમપંથીઓએ ભાજપના કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા છે.

આ અલગઅલગ હુમલામાં ભાજપના પાંચ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે.

શું છે આ સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો