કાશ્મીરમાં ભાજપના કાર્યકરો કેમ ડરી રહ્યા છે?

વીડિયો કૅપ્શન, કાશ્મીરમાં ભાજપના કાર્યકરો કેમ ડરી રહ્યા છે?
પ્રકાશિત

કાશ્મીરમાં હાલ ભાજપના કાર્યકરોમાં ભયનો માહોલ છે.

ગત બે મહિનામાં ચરમપંથીઓએ ભાજપના કાર્યકર્તાઓને નિશાન બનાવ્યા છે.

આ અલગઅલગ હુમલામાં ભાજપના પાંચ કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે.

શું છે આ સમગ્ર મામલો, જુઓ આ વીડિયો રિપોર્ટમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો