You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : ગુજરાતી પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી
પ્રકાશિત
ગુજરાતના એક પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી છે.
રાજકોટના આ પ્રોફેસરે ઍમ્બુલન્સ બનાવવા માટે એક નવો અને સસ્તો આઇડિયા શોધ્યો.
પ્રોફેસર ધવલ મોનાણીનું કહેવું છે કે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારમાં જ્યાં સામાન્ય ઍમ્બુલન્સ ન જઈ શકતી હોય ત્યાં આ રિક્ષા ઍમ્બુલન્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.
વીડિયો : બિપિન ટંકારિયા
ઍડિટ : દીપક ચુડાસમા
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો