રાજકોટ : ગુજરાતી પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી

વીડિયો કૅપ્શન, રાજકોટ : ગુજરાતી પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી
પ્રકાશિત

ગુજરાતના એક પ્રોફેસરે ત્રણ પૈડાંવાળી રિક્ષાને ઍમ્બુલન્સમાં ફેરવી દીધી છે.

રાજકોટના આ પ્રોફેસરે ઍમ્બુલન્સ બનાવવા માટે એક નવો અને સસ્તો આઇડિયા શોધ્યો.

પ્રોફેસર ધવલ મોનાણીનું કહેવું છે કે સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તારમાં જ્યાં સામાન્ય ઍમ્બુલન્સ ન જઈ શકતી હોય ત્યાં આ રિક્ષા ઍમ્બુલન્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.

વીડિયો : બિપિન ટંકારિયા

ઍડિટ : દીપક ચુડાસમા

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો